કલ્યાણપુરથી આશરે 22 કિલોમીટર દૂર નંદાણા ગામના ઝાપા પાસે બેસીને રવિવારે બપોરે જુગાર રમી રહેલા કરસન ભીમશી આંબલીયા, ઈશ્વર લાલદાસભાઈ ગોંડલીયા, જીવાભાઈ ઝીણાભાઈ પરમાર, રાણા ગોવિંદભાઈ મકવાણા, કેશુર પીઠાભાઈ માડમ અને મુકેશ ભગવાનજીભાઈ રાઠોડને પોલીસે ઝડપી લઇ રૂ. 10,600 રોકડા તથા રૂપિયા 10,000 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 20,600 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.