જામનગરમાં બેડી પાણાખાણ વિસ્તારમાં મુરલીધર વે બ્રિજ પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે સોમવારે રાત્રે રિસિત કિશોરભાઈ કરડાણી નામના શખ્સનની દારૂની બોટલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.