દ્વારકા નજીક વરવાળા ગામ પાસે પોલીસે શહેરમાં ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા ભાવેશભા નથુભા સુમણીયા અને મેરૂભા સોમાભા માણેક નામના બે શખ્સોને મુદામાલ સાથે ઝડપી લઈ, જુગારધારાની કલમ હેઠળ ગુનો થયો હતો.